|
 |
| |
દાનભેટ સ્ટેટ બેન્ક ઓફ ઈંડિયાની કોઈપણ શાખામાં ખાતા નં. ૩૦૯૩૬૩૯૭૦૯૦ માં ઑનલાઇન જમા કરાવી શકાશે. બેન્ક તરફથી દાતાશ્રીને જમા સ્લિપ (પાવતી) મળી રહેશે અને તે રકમ શાખામાં સંસ્થાનના ખાતામાં જમા થશે. આ ખાતામા N.R.I તરફથી રકમ જમા થઈ શકશે નહિ.
|
| |
મહોત્સવ દરમિયાન વિદેશી ચલણનુ ભારતીય ચલણમા રૂપાંતર માટે નીચેની બેંકનો સંપર્ક સાધવા વિનંતી. |
| |
• Bank of Baroda
• H.D.F.C Bank |
|
|
|
|
|
| |