સવલતો

પથિકાશ્રમ-૧ (ઉત્તર બાજુ)

આધુનિક સગવડતાવાળી ૩૬ રૂમ, ૩ સ્ટોર રૂમ, ૫ સાર્વજનિક હોલ તથા ભોજનાલય. ખર્ચ અંદાજે રૂ. ૪૦,૦૦,૦૦૦

 

પથિકાશ્રમ-૨ (પશ્ચિમ બાજુ)

આધુનિક ઓફિસ - તે ઉપર પથિકાશ્રમ-૧ હોલ - કર્મચારી આવાસ- ભોંયતળિયે દુકાનો ખર્ચ અંદાજે રૂ. ૧૦,૦૦,૦૦૦

 

પથિકાશ્રમ-૩ (પૂર્વ બાજુ)

માનસરોવર ઉપર આધુનિક સુવિધાયુક્ત પથિકાશ્રમ કુલ ૨૪ રૂમ તેમાં એ.સી.ની સગવડતાવાળી ૨ રૂમો સહિત.

 
Top ⇑
હોમ | ટ્રસ્ટ વિશે | સવલતો | ઉત્સવો | દાન (ડોનેશન) | ઓનલાઈન દર્શન
કઈ રીતે પહોંચશો? | વિડીયો ગેલેરી | ફોટો ગેલેરી | ડાઉનલોડ | સાઈટ મેપ | સંપર્ક માહિતી

Copyright © 2009 Kadva Patidar Kuldevi Shri Umiya Mataji Sansthan. All Right Reserved
Site Designed By : Adit Microsys
hit counters