|
 |
| શ્રી ઉમિયા પથિકાશ્રમ - અંબાજી |
| |
શ્રી અંબાજી દેવસ્થાનના પશ્ચિમ દરવાજા જોડે સને. ૧૯૭૯માં વિશાળ જગ્યા સાથે લશ્કરી શેઠનો બંગલો ખરીઘો - રૂ.૩,૨૫,૦૦૦ |
| |
ત્યાં ૨૮ રૂમ - એક ઓફિસ – ૨ રસોડાં શેઠ, ૫૦૦ યાત્રીઓની સગવડતા સાથે. ખર્ચ અંદાજે રૂ. ૨૫,૦૦,૦૦૦ |
|
|
|
| |
 |
| શ્રી ઉમિયા માતાજી કેમ્પસ - સોલા (અમદાવાદ) |
| |
શ્રી ભાગવત વિઘાપીઠની બાજુમાં ૨૬ વીધા જમીન તથા બોર અને ૨૬ રૂમોનાં બાંધકામ સાથે ખરીદવામાં આવ્યાં. |
| |
૨૬ રૂમ પૈકી ૧૩ રૂમ આઇ.એ.એસ. ટ્રેનિંગ સેન્ટરને ફાળવી. ખર્ચઃ રૂ. ૭૫,૦૦,૦૦૦. |
| |
નાનકડું સુંદર શ્રી ઉમિયા માતાજીનું મંદિર બનાવવામાં આવ્યું. |
|
|
|
| |
 |
શ્રી ના.મા. પટેલ પરિવાર
શ્રી ઉમિયા માતાજી પથિકાશ્રમ – બેચરાજી |
| સને ૧૯૭૯ આસપાસ શ્રી નારણભાઇ માધવલાલ પટેલ પરિવાર તરફથી ૯૨૦૧ ચોરસવાર જમીન પથિકાશ્રમ માટે ભેટ મળી. |
| |
આ પથિકાશ્રમના બે માળ |
| |
૧૬ + ૧૬ = ૩૨ રૂમ |
| |
૨૦૦૦ માણસો જમી શકે તેવા ભોજનાલયની વ્યવસ્થા |
| |
એકીસાથે ૨૪ રસોડાં થઇ શકે તેવી વ્યવસ્થા |
| |
કુલ ખર્ચ રૂ. ૪૨,૦૦,૦૦૦ |
| |
આ ઉપરાંત ૫૪ × ૧૦૦ ફૂટનો એક સાંસ્કૃતિક હોલ |
| |
તેના ઉપર આધુનિક સગવડતાવાળી ૧૧ રૂમો - એક ઓફિસ. |
| |
ખર્ચ અંદાજે રૂપિયા ૫૪,૦૦,૦૦૦ |
| |
ભવિષ્યની જરૂરિયાત માટે બીજી ૨.૫ વીધા જમીન પણ લેવામાં આવી. |
| |
આ પથિકાશ્રમ ખાતે પટેલ કમુબહેન અંબાલાલ નારણદાસ સીતાપુરવાળાના રૂ. ૪,૭૫,૦૦૦ ના દાનથી શ્રી ઉમિયા માતાજીનું મંદિર બનાવવામાં આવ્યું. |
|
|
|
|
| |